વાંક લીમડા નો નથી કે એ કડવો છે સાલી જીભ ને જ મીઠાશ ગમે છે...!

" સંબંધોની માયાજાળમા "
" એક સંબંધ "
" *લીમડા જેવો રાખવો* "
" *શિખામણ કડવી આપે* "
" *પણ તકલીફ માં* " " *ઠંડો છાયડો પણ આપે* "

? હર હર મહાદેવ હર ?

Gujarati Blog by Manish Patel : 111090618

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now