પ્રોમિસ ડે ના દિવસે ચલો સ્વયંને એક પ્રોમિસ કરીએ...
હું હંમેશા તારા માટે લડીશ.. હું એવો સદાય પ્રયત્ન કરીશ કે તું મારા થી દુઃખી ના થાય.. હું તને સદાય પ્રેમ આપીશ.. હું એવું જીવન જીવીશ કે તને મારા પર ગર્વ થાય..

Gujarati Thought by Ravina : 111090600
Shefali 8 year ago

વાહ... કર્યું

Ravina 8 year ago

આભાર બધા નો..

Bhavesh 8 year ago

vahhh, chalo kari

Ravina 8 year ago

આભાર સખી, કેતન..

Komal 8 year ago

waaah mst ravinaji

Ssndeep 8 year ago

હા , હુ તૉ જરુર આપીશ ... સ્વયં નૅ પ્રૅમ કરી શકૅ તૅ જ બીજાનૅ ચાહી શકૅ ... આઈ લવ માય સૅલફ ....

HINA DASA 8 year ago

વાહ સખી સાચી વાત,

Ketan 8 year ago

વાહહ...સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now