"પ્રોમીસ ડે" પર આવા પ્રોમીસ પણ કરી શકાય
(૧) હું રોડ ઉપર કચરો નહી ફેકુ.
(૨) હું પાન-માવો ખાઈને ઞમે ત્યાં થુંકીશ નહીં
(૩) હું રૂપિયાની નોટ અને જાહેર દીવાલ ઉપર લખીશ નહી.
(૪) હું ગાળો બોલીશ નહી.(ખાસ કરીને જાહેરમાં )
(૫) હું પાણી અને વીજળી બચાવીશ.
(૬) હું વર્ષમા એક વૃક્ષ જરૂર વાવીશ
(૭) હું કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ કોમેન્ટ કરીશ નહી.
(૮) હું ટ્રાફિક ના નિયમોનું પાલન કરીશ.
(૯) હું દરરોજ માતા-પિતા ના આશીર્વાદ લઈશ.
(૧૦) હું લક્ષ્મી (છોકરીઓ) ની ઈજ્જત કરીશ
(૧૧) હું નદીમા કચરો નહી ફેકું.
(૧૨) હું અન્નનો બગાડ અટકાવીશ.
(૧૩) હું ચાલુ વાહને મોબાઈલ પર વાત નહી કરૂ.
(૧૪) હું વાહન ધીમે ચલાવિસ