તારા શમણાંઓની કેટલી ખેવના રાખી છે મેં !!
કાયમ રહે તેથી જ ખુદા પાસે ચીર નિંદ્રા માંગી છે મેં..

સાબિતી શુ આપું તું કર વિશ્વાસ મારા શબ્દો પર,
કબરને પણ ખલેલ ન કરવાની સૂચના આપી છે મેં..

Gujarati Shayri by HINA DASA : 111090512
p 8 year ago

vah ..superb..

HINA DASA 8 year ago

આભાર દિનેશ

HINA DASA 8 year ago

સંદીપ એમ તો પાર્ટી નહિ ઉઠે

HINA DASA 8 year ago

આભાર સખી

HINA DASA 8 year ago

આભાર ટીયા good evening...

HINA DASA 8 year ago

આભાર જીગરી...

Dp, pratik 8 year ago

fantastic aweshon word s?

Ssndeep 8 year ago

આપનૉ આભાર સાભાર પરત ....

Ravina 8 year ago

મને સમર્થન નહિ મળે તો ચાલશે... બસ શક્ય હોય તો મારી કમેન્ટ પર કમેન્ટ ના કરશો... કેમ કે જેમ તમને તમારા વિચારો યોગ્ય લાગે છે એમ મને પણ લાગે છે... આભાર...

Ssndeep 8 year ago

હમમમ , ઈ તંબુરૉ ખૉટૉ હતૉ ...પણ હુ આમ બૉલચાલ ની શૈલીમાં લખુ છુ એટલૅ એવુ થય જાય છૅ બાકી તમૅ જાણૉ જ છૉ કૅ હંમૅશા આપની વાત નૅ સમર્થન આપુ છુ

Ravina 8 year ago

તમે આવી ને ફતવો જાહેર કર્યો કે મસ્ત શુ તંબુરો! બહુ યોગ્ય શબ્દો હતા... મારી કમેન્ટ માટે... આભાર.. આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહેજો..

Ssndeep 8 year ago

જી , આપ સખીમંડળ મારી હળવી કૉમૅન્ટ પણ આટલી સીરીયસલી કૅમ લૉ છૉ ... ? ... its ohk .... મંડળ નૉ દીવસ આજૅ તૉ શુભ જ રહૅશૅ ?

Shefali 8 year ago

સંદીપ... અહીંયા સખી ને સૌથી વધારે જીગરી જ સમજે છે એટલે એ સખી માટે જે કંઈ કરે એ યોગ્ય જ હોય

Ssndeep 8 year ago

હવૅ સુખૅ નહી જ જીવવા દૉ એમ નૅ તમૅ ... !!! ... હુ આવુ કૅ તરત નવૉ ફતવૉ બહાર પાડી દૉ છૉ ... એક હજુ મારૅ શુ કમૅન્ટ કરવાની એવૉ ફતવૉ પણ લગૅહાથ આપી જ દૉ ... ?

Ravina 8 year ago

સખી હવે તારી પોસ્ટ પર કમેન્ટ સંદીપજી યોગ્ય લાગે એજ કરવાની રહેશે...

Ssndeep 8 year ago

મસ્ત શુ તંબુરૉ ... પૅલી ચીર નિંદ્રા માગૅ છૅ અનૅ વળી વાહહહ વાહહહ કરૉ ... ઉઠાડી દૅશૉ પાર્ટી નૅ આમનૅઆમ તૉ ...

Ravina 8 year ago

વાહ સખી.. મસ્ત

Tiya 8 year ago

વાહ દી મસ્ત... good morning

Shefali 8 year ago

વાહ સખી...સુપ્રભાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now