શાળા ના દરવાજા બહાર ઉભા રહીને,
વાટ જોતો મિત્ર જ્યારે એક ખાટીમીઠી ગોળી ને રૂમાલ માં વીંટાળી......
દાંતથી તોડીને જયારે કહેતો,
કોઈ પણ ટુકડો લઈલે બન્ને સરખાજ છે.....

એ નિર્દોષ મન અને મૈત્રી ની મજા આજના ચોકલેટ ડે માં નથી.......!!!??

Gujarati Good Night by Parmar Narvirsinh : 111090469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now