હા મનુ છુ કે તુ આઝાદ .......
પણ મારા પ્રેમ મા પણ એજ જાદુ છે.....
જે થી ખેચાઇ આવે છે.મારી પાસે ના જાણે કેમ ....
તારા થી પણ છુપાવે છે એ એહસાસ મારા પ્રેમ નો.....
હા કહીશ તો પણ હુ તને જ પ્રેમ કરીશ અને ના કહીશ... તોપણ તને જ કરીશ હા પણ તુ આઝાદછે.મારપ્રેમ થી કેમ. કે પ્રેમ કોઈ બંધન નથી તારી ઈછા બસ આજ મારો પ્રેમ છે.
- hardik kikani