તારી યાદો ના ટુકડાઓ ને બાળી સફળતા નો માર્ગ સર્જવાની હિમ્મત જુટાવી છે.
તારા વિચારો ના વમળો થી બહાર નીકળવા સાહસ ની કસ્તી ત્યાર કરી છે.
ભરોસો છે મને એ સમય પર જે આજ તારી તરફ છે તે કાલ મારો થવાનો જ છે.
હવે પરીક્ષા થશે એ જ્વલંત ધૈર્ય ની જે તને મેળવવા ધડકતો હતો તે હવે જાત માટે સળગશે........