વિખરાઈ ગયા છે શબ્દો....
ખોવાઈ ગયા છે સ્વરો....
જો કયાક ભેરા મળી જાય ને
તો નવ સજઁન થઈ જાય કવિતા નુ
રચનાહોય ભલેનાનીકે પછી હોય પ્રિત પાગરી
બસ સર્જન થઈ જાય શબ્દ નુ..
જો ભળી જાય સાત સ્વરો
એક સાથે ગોઠવાઈ જાય.....
તો પછી સ્જી જાય કવિતા.
સતત સ્જન થતુ રહે કવિતા નુ
ને પ્રિત પામતો રહુ પરમેસ્વર ની.
હા કવિતા જ છે જીવન નુ ગુજન..
ને કવિતા જ છે જીવન નવ સ્જઁન..
ચોમેર બસ કવિતા જ કવિતા.....