સ્મરણ


કેવાં અટપટા છે આ માનવ સ્વભાવ ના સમીકરણ....
જે સહજ મળેલ પ્રેમની અવગણના કરે
અને
વિતાવે જીવન કરી અપેક્ષિત લાગણીઓ નું સ્મરણ !

ડો.સેજલ દેસાઈ
સુરત ?

Gujarati Thought by Dr Sejal Desai : 111090230
ધબકાર... 8 year ago

ખુબ સરસ... એક્દમ સાચી વાત છે... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now