પત્ની: ડોક્ટર સાહેબ , મારા પતિ હમણા થી બહુ ઉદાસ ઉદાસ રહે છે ..?અને કોઇ કામમાં તેનું મન લાગતુ નથી ,? વજન પણ ધટતું જાય છે ....કાઈ કરો ને??
ડોક્ટર: જુઓ બેન, તમારા પતિ ને માત્ર ઘર નું જ ખાવા નું આપો..☺
.
.
તમારા હાથે બનાવેલુ
અને તમારે પણ બહાર ખાવા જવાનુ નહી,.?
.
જેથી તેમને સારું લાગે.?
.
.
જયારે તેઓ સાંજે ઘરે આવે ત્યારે હમેશા મુડ સારો રાખવો,??
.
.
ગમે તેવા છણકા કરવા નહિ,???
.
. તમારા પિયર ના પ્રોબ્લેમ વિષે ચર્ચા પણ કરવી નહિ,
તમારા પિયર માંથી કોઈને પણ તમારા ઘરે બોલાવવા નહિ,???
.
.
તથા સાંજના સમયમાં તેમને સમાચાર તથા મેચ જોવા દેવા,??
.
.
તમારે તમારી ફાલતું અને સાવ બકવાસ TV સેરીયલ જોવી નહિ,??
.
ટીવી નુ રીંમોટ એમના હાથ માં આપી દેવુ...?
.
.
કોઈ પણ પ્રકાર નું શોપીંગ કરવું નહિ,??? ..
.
.
.આ બધું તમારે એક વર્ષ માટે કરવાનું છે☺☺☺
.
.
તો તેઓ ચોક્કસ સારા થઈ જશે.??
પત્ની ઘરે પાછી આવે છે.?
.
.
પતિ: શું કહ્યું ડોકટરે ????????
.
.
પત્ની: હવે તમને કાયમ આવું જ રેહેશે , ક્યારેય સારું નહિ થાય. ??