આ વસંત ની મૌસમ લાવી છે રંગત,
ખીલે છે પુષ્પ સાથે પ્રેમીઓ ની સંગત.

વસંત,પંચમી,
નવી સુંગધ,અનેરો ઉમંગ,શ્વાસો શ્વાસ,
બસ પ્રેમ અને હાસ્ય નો વસવાટ.
dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111090102
Jignasha Parmar 8 year ago

happy taeddy day....????? વસંતપંચમી ની શુભકામનાઓ...??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now