ભગવાન જયારે પણ પૂછશે કે માંગ જે માંગવું હોય તે મળશે
ભલેને બધા બધું માંગી લે, ગજા બહારનું પણ કેમ ન હોય,
ખાલી હાથે જવા માટે શું કામ બધી માયામાં પડવું અને રડવું
હું હમેશા તને જ માંગીશ જયારે મારી પસંદ પૂછવામાં આવશે,

Gujarati Shayri by Najmunnisha Malek : 111089833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now