શિકારી : ‘મેં તો આફ્રિકાના જંગલોમાં ખૂબ
વાઘ માર્યા છે.’
મિત્ર : ‘પણ અમારી ભૂગોળમાં લખ્યું છે કે
આફ્રિકામાં મુદ્દલે વાઘ નથી.’
શિકારી : ‘ક્યાંથી હોય ? જેટલા હતા તે
તો બધા મેં વીણી વીણીને સાફ
કરી નાખ્યા.’

English Jokes by બાબા સત્સંગી : 111089706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now