ડોક્ટર:
બોલો બાપુ,હવે કેમ છે?

બાપુ:
હા, સારું છે.

ડો. :
દારૂ બંધ કરી દીધો ને?

બાપુ:
સાવ બંધ હો.

ડો. :
સરસ.

બાપુ:
હવે કોક બહુ રીકવેસ્ટ કરે તો જ..

ડો. :
ઈનો વાંધો નહિ.
આ કોણ છે તમારી સાથે?

બાપુ:
ઈ માણસ રાયખો છે, રીકવેસ્ટ કરવા.

?????

English Jokes by Umesh Goyani : 111089691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now