તું કેમ ભૂલી ગઈ જીવન જીવવાની એ રીત.. ??
તું કેમ ભૂલી ગઈ તારા એ ગીત.. ??
તું કેમ ભૂલી ગઈ આપણી એ પ્રીત.. ??
તું કેમ સમજી ના આ પડાઈ પીર.. ??
તે કેમ ઓઢી લીધા એ ચીર.. ??
તું કેમ લાવી આપણી વચ્ચે ભવોભવ ની ભીત.. ??
આંખોમાં પાણી ને હોંઠો પર સ્મિત..
આજની છે મારી આ હસવાની રીત...
Miss u.. Hetal... ????