#અનંત_દિશા_ભાગ_ -_૨૧_(અંતિમ)

હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા - ભાગ - ૨૧ (અંતિમ) ' વાંચો
https://www.matrubharti.com/book/19864163/anant-disha-21

અનંત, દિશા અને વિશ્વા સાથેની મારી વાર્તા ની સફર અહીંયા પૂર્ણ થાય છે. જીવનમાં આપણને આપણો પ્રેમ મળે જ એવું કાયમ શક્ય નથી હોતું એટલે એની ખુશીમાં જ આપણી ખુશી શોધી એને એના રસ્તે આગળ વધવા દઈને આપણે પણ આગળ વધી જવું જોઈએ. કોને ખબર કોઈ વિશ્વા કે પછી કોઈ અનંત તમારી પણ રાહ જોતું હોય..!? એક નવો અધ્યાય તમારી લાઇફમાં પણ જોડાવાનો હોય..!?

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111089595
Simran Jatin Patel 8 year ago

જેયશ્રીક્રિષ્ન....

ધબકાર... 8 year ago

હા... @seem... પ્રયત્ન ચાલુ છે... જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

વ્યસ્તતા માં પણ સ્નેહીઓને યાદ કરતા રહો સાથ આપતા રહો જીવંતતા ભરતા રહો લાગણીઓની મીઠી આપલે કરતા રહો.... જેયશ્રીક્રિષ્ન....

ધબકાર... 8 year ago

સાચેજ... સમય વ્યસ્ત થયો... બાકી તો... સમય ને તમે જાણો છો... જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

અચ્છા એમ.... તો સમય ને હમણાં થી સમય નહોતો ને હવે મોંઘો પણ થઈ ગયો લાગે છે.....

ધબકાર... 8 year ago

@seem... ☺️☺️☺️... મારીજ વાત છે...

Simran Jatin Patel 8 year ago

તમે ખુદ સમય જ છો ને....

ધબકાર... 8 year ago

@tiya... ખુબ સરસ... જય શ્રી કૃષ્ણ... @viraj... આભાર.... @seem... જોઈએ સમય શું ઈચ્છે છે... જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ રોહિતજી.... હવે કોઈ નવી સ્ટોરી લઈ આવો એવી ઈચ્છા..... પણ આટલી લોન્ગ નય શોર્ટ જ....

Viraj 8 year ago

wah..rohitbhai mst

Tiya 8 year ago

mast hati story ho ... last ma moral tamne je vykti ne Khush rakhta hoi te kadach hurt karse but je vykti tamne khush jova magta hoi te tamne kyrey hurt nai kare ... a moral lagyo mane to ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @shefali... @harita...હા, છેલ્લો ભાગ... @hiral...જય શ્રી કૃષ્ણ...

Hiral 8 year ago

bav j mast che... jay shri krishna...

હરિ... 8 year ago

Hee...? antim..!!

Shefali 8 year ago

બેસ્ટ ઓફ લક

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now