નાદાન હતી એ વાતો
કોણ જાણે બંને માંથી કોને ખબર હતું શુ થવાનું છે ?
છતાંય ચાલ્યા એમની મેળ
મજધારે આવી છુટા પાડવાનું પણ
ચાલ્યા બંને મજધાર
પોચી આવી મજધારે
સાથે કર્યો નિર્ણય રહેવાનો ને નીકળી ગયા આગળ
પણ અચાનક આપસમાં થઇ મતભેદ
ને
જુદા પડ્યા એકમેકથી
પણ કોણ કહે એ બંનેને કે ગલતફેમી ના તમે શિકારી વ્હલા
ગલતફેમી ના તમે શિકારી.