એક રેડિયોલોજીસ્ટ ડોકટર મિત્ર એના પરણીત મિત્ર મળવા આવ્યા. વાઇફ ચા લઈને આવી, પતિએ ઓળખાણ કરાવી કે આ શહેરના મોટા રેડિયોલોજીસ્ટ છે !
તરત પત્ની બોલી "તમે પેલા જુના વાલવાળા રેડિયો રીપેર કરો છો ?"
પતિ ક્યારનો ડોકટરને પાણી છાંટે છે પણ હજુ ડોકટરને ભાન નથી આવ્યું !
પાછી હમણાં વાઇફ કહીને અંદર ગઈ કે "ભાનમાં આવે એટલે પાછું પુછજો, હું માળીયા પરથી રેડિયો ઉતારતી આવું !"