પત્ની પતિને : ક્યાં જાવો છો ?

પતિ : આપઘાત કરવા

પત્ની : સાથે થેલી લેતા જાવ.

પતિ : કેમ ?

પત્ની : વિચાર બદલાય તો 10 નુ દહીં લેતા આવજો.

????????

English Jokes by બાબા સત્સંગી : 111089213

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now