Simran Jatin Patel 8 year ago

કશુંય ક્યારેય ભુલાતું જ નય.... બસ આપણને લાગે છે વહી જાય છે સમય આપણને સાથે લઈને..... પણ આપણે સમય ને લઈ ને વહી જતા હોઈએ છીએ..... ક્યારેય સમયનો અંત જોયો...... નય ને.... માનવી જ હર પરિસ્થિતિમાં થી પસાર થતો હોય છે..... વહેતો હોય છે..... સમય તો સમયસર એનું કામ કરતો હોય છે..... આપણને જ ભાગદોડ ભરી જિંદગી જીવતા હોઈએ છીએ.... ને દોષ સમય ને આપીએ છીએ..... હરેક પળ ને માણતા શીખો એ જ સુખી જીવનને એકમાત્ર ચાવી છે.....

p 8 year ago

jp avu to ghanu ghanu chhe j kyaey n bhulai ho ...

jagrut Patel pij 8 year ago

કાગળની બોટ અને સાયકલ નું ટાયર , તો ક્યાંક પકડદાવ કે થપ્પો ..અને ક્રિકેટ તો કેમ કરી ભૂલાય ..

p 8 year ago

ye dolat bhi lelo ye shohrat bhi le lo bhale chhin lo mujse meri jawani magar mujko lota do bachpan ki yade vo kagaz ki kasti .....

Simran Jatin Patel 8 year ago

હા.... હકીકત તો એ જ છે મારી તારી ને બધા નેય.... જય આવ કામ કરી ને આવ પછી....

jagrut Patel pij 8 year ago

pan haal na kam kariye to bapa આળસ dur kari nakhe badhi????

Simran Jatin Patel 8 year ago

બાળપણમાં કામ ન કરાય આળસુ હોય બધા....☺

jagrut Patel pij 8 year ago

naa ave. nai ho kam che thodu ???

Simran Jatin Patel 8 year ago

બાળપણમાં હાર જીત નો હોય.... મસ્તી જ મસ્તી.... તું try કર.... ચાલુ રાખ..

jagrut Patel pij 8 year ago

wahh wahh tu jiti ???? ave nai aavde

Simran Jatin Patel 8 year ago

આજે પણ ક્યારેક માણી લઉં છું.... હું મારા બાળપણને.... અચાનક જ જ્યારે રસ્તે મળી જાય છે.... જુના દોસ્તો કોઈ ચમત્કાર ની જેમ.... બની જઈએ છીએ અમે.... ઉભે રસ્તે ભાન ભૂલી.... વગોળવા લાગીએ છીએ.... પળેપળ બાળપણની અમે....

jagrut Patel pij 8 year ago

એ જ મિલકત જૂની ખરી, પણ... એ જ હતું સર્વસ્વ બસ જો એ મળે તો દુનિયા ની બધી મિલકત એની આગળ પાણી ભરે ..

Simran Jatin Patel 8 year ago

કબાટમાં હજીયે જુના સિક્કાઓ પડ્યા છે.... એક નાની સી ડબ્બીમાં.... નથી બજારે એની કોઈ કિંમત હવે.... પણ મળી જાય જુના દોસ્તો તો.... રમવા એ સિક્કાઓ.... તો એનથી કિંમતી મિલકત નથી.... આજ મુજ પાસે કસી....

jagrut Patel pij 8 year ago

કોઈ કહેનાર ને સમજાવો નથી એ નકામો સામાન , એ સામાન થી તો એક આખું દાયકુ રાજા ની જેમ રાજ કર્યું ્.

Simran Jatin Patel 8 year ago

મળી જાય છે સુકુન અજીબ.... જ્યારે નજર સામે આવે એ જ જૂની યાદો.... આંખો માં ચમક ને હોઠે મલકાટ.... પણ કોઈ કહી જાય છે કે.... આ નકામો સમાન રોકે હવે ઘરમાં જગ્યા.... ત્યારે એક આંશુ ફટ દઈ.... સરકી પડે છે ગાલે થઈ....

p 8 year ago

vah sachu ho....

હરિ... 8 year ago

Ha.. to... e J Mani lav 6u.. @Tiya @hiral.... aa bilado to Kai bolto nhi...

Tiya 8 year ago

mane pan hirale kahyu te j lagyu .... baki lakhanar Jane ...

હરિ... 8 year ago

Bov navai...na...keto ???

jagrut Patel pij 8 year ago

mane nhi khabr kayu to kharu

હરિ... 8 year ago

he... @jp... hiral K 6e e sachu...e J kevay.....??????

Hiral 8 year ago

hari..... 5 box banavi ne thikra vade ramta ne e thay sayad....

jagrut Patel pij 8 year ago

haa jaa avu samaj tu

હરિ... 8 year ago

tane khbar J 6e... tare Mane kevu nhi... bilada

હરિ... 8 year ago

Ha... @ktan ji...6u J ho.. ??

હરિ... 8 year ago

@jp... bol ne ave... Su kevay dhikri ni tadhak Etle...??

હરિ... 8 year ago

Ohh... Ha... @tiya... yaad 6e ho..eto aavde mane... ene to Hu kuka keti ti... ??

Ketan 8 year ago

હાહાહા....જોવો ભટ્ટજી આ બે મહિનાની છોકરીને ખબર છે ને તમને નથી ખબર...ખરેખર અભણ છોવો...હાહાહા

Tiya 8 year ago

ne thikri Ni tadhak jagu j kese

Tiya 8 year ago

hari pachika atle 5 pathar gol gol ekdum hoi Teva ...tenathi ramavanu Ave ...

Ketan 8 year ago

ના હો ભટ્ટજી આ પટેલ ભાઈ સિવાય કોઈને નો પૂછતાં...

jagrut Patel pij 8 year ago

atla badha che amne puch ne

Ketan 8 year ago

સાચી વાત....

હરિ... 8 year ago

aa pachika Etle..?? @ne thikari ni tadhak Etle..Matla nu pani... ?????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now