મારા મિત્ર ને કહ્યુ:-કાલે રોઝ-ગુલાબ દિવસ હતો,તે કઇ આપ્યું
તેણે કહ્યુ:-મે તો ગુલાબ ની જગ્યા એ ગુલાબ છાપ તેલ નો ડબ્બો જ આપી દીધો,ખૂટે નહી ત્યા સુધી તો યાદ કરે ને.
???????

English Jokes by બાબા સત્સંગી : 111089106

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now