'ઠેસ' થી રચાય જાય છે એક કહાની, એક કવિતા
આંખ થી રચાય જાય છે એક વાત, એક મુલાકાત

હાસ્ય થી રચાયું વિચારો નું વાવાઝોડું
તારા સ્પર્શ થી જોડાઈ ગયું દિલ મારું

ભલે ને એક વાત, મુલાકાત ના રહે
તને નિહાળવાથી મહેંકી જાય છે જીવન મારું

Gujarati Romance by Umang Thakkar : 111089086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now