Quotes by Umang Thakkar in Bitesapp read free

Umang Thakkar

Umang Thakkar

@umangthakkar


कैसा डर मुझे इन लंबी तपती सड़को का?
'मजदूर' हु साहब, 'मजबूर' नहीं
क्यू की,
मे रोज जिंदगी भी मौत से खरीद लाता हुं |

Read More

मैंने रास्ता बदला है, मंज़िल नहीं
समंदर हु,
एक दिन फिर लौट कर आऊंगा

#LoveInAलाइन
राधा : ये इश्क़ का मतलब क्या है?
श्याम : जहा मतलब है वहा इश्क़ कैसा!!

#loveInAलाइन
राधा : ये इश्क़ का रंग कैसा होगा?
श्याम : तेरी "मुस्कुराहट" जैसा

શ્યામ તારી એક જ રાધા

મને નથી ખબર જિંદગી શું છે....!!
ક્યાંક થોડી તું છે, તો થોડો હું.
મને નથી ખબર પ્રેમ શું છે...!!
ક્યાંક મારાં મૌન ને સમજતી તું છે, અને તારાં શબ્દો ને મૌન બની સાંભળતો હું.
આપણે બંને કોણ છીએ, કોને ખબર...!!
બસ જ્યાં સુધી મળ્યાં કરીએ ત્યાં સુધી
ધરતી તું છે
અને
આકાશ હું...

Read More

ईश्वर ने मुझसे कहा,
मांग मेरी जन्नत से तुझे क्या तोहफ़ा चाहिए |
जट से मैंने कहा,
दे मुजे वो नगीना जो मेरा हे,
ओर उसने उसी पल तुझे मेरे नाम किया |

Read More

યાદ જ્યારે આવે છે તારી,
હસાવે છે એક પળ,
રડાવે છે હર પળ.
હાથની લકીર તપસ્યા કરું છું,
એક પળ મને અને હર પળ તને ગોત્યા કરું છું.
આપણે એક ના થઈ શક્યાં,
કોઈ ગમ નથી,
તું જ્યાં રહે ત્યાં,
ફૂલ ની માફક મહેકતી રહે અને કાયમ હસતી રહે,
હર પળ, હા! હર પળ.

Read More

કોઈ એ મને પૂછ્યું,
ખુદા ની બંદગી કરતાં આવડે છે?
મારા મુખ માંથી આંખ ના પલકારામાં તારું નામ વહી ગયું....!!!

તારી હરણી જેવી નિર્દોષ બોલકી આંખો નો મોહતાજ છું,
બાકી દિલ ની દુનિયા મા મારી બાદશાહત આજે પણ અકબંધ છે.