આજ પ્રોપોઝ ડે છે...તૌ
મેને એક વિચાર આવિયૉ....
આજ કંઇક નવું કરીયે....
મે ઇશ્વર ને કીધું કે....
આજ હુ તમને પ્રોપોઝ કરૂ છું...
i love u ભગવાન...કે.
તમે મને ખૂબ જ સારા માવતર ને ત્યાં જન્મ દીધો ....
હે ઇશ્વર....હવે મને આવા માતા પિતા હર જન્મ મા મળે....
અને હુ મારા માતા પિતા ની દિલોજાન સેવા કરીશ..
તેવું વચન માંગુ છું....
ભગવાન કહે ...ગાંડા.....તુ સમજી ગ્યો...કે મા બાપ થિ મોટુ આ દુનિયા મા કોઈ નથિ....
વાહ મારા ભગત વાહ...
Maxx બારૈયા નાં મતે