પપ્પુ એ આજે સાયન્સ ને હલાવી નાખ્યું ..
ટીચર: ગરોળી કોણ છે ??

પપ્પુ : ગરોળી એ એક ગરીબ મગર છે.. જેને
બાળપણમાં બોર્નવિટા પીવા નથી મળ્યું એટલે એ કુપોષણ નો શિકાર બની ..???

English Jokes by બાબા સત્સંગી : 111088915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now