*બાપ* બોલીએ તો *હોઠ બંધ* થાય
ને *મા* બોલીએ તો *હોઠ ખુલી* જાય.
*મા* બોલીએ ત્યારે એક લાંબો શ્વાસ અંદર જાય છે અને *બાપ* બોલીએ ત્યારે એક લાંબો ઉચ્છવાસ બહાર નીકળે છે.
બસ આ *શ્વાસનું* આવન જાવન એજ *... "મા બાપ"...*

એના વગર જીવન અધૂરુ...!!!!???

Gujarati Blog by Minal Gosalia Shah : 111088913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now