પ્રેમ ક્યાં શબ્દો થી સમજાય છે,
એ તો માત્ર ભાવ થી જ ભીંજાઈ છે.

ક્યાં ખબર હોય છે કોઈ ને આ પ્રેમ,
એ તો થઈ ગયા પછી જ સમજાય છે.

#osam

Gujarati Romance by Mosam Panchal : 111088881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now