ના શબ્દોનો વ્યવહાર ના કોઈ ઈસારો
બસ નજરથી નજર મળી ને હૃદયનાં વિચારો
જાણે એકબીજાના આપણે સમજ્યા
પણ....................................
moun મોંઉન જ રહ્યું ને સમય બદલાયો
બસ હવે આપણેું કયાને ક્યાં આપણા વિચારો....
કોકદી હું રાહ જોવું ફરી એજ રસ્તે
ના આવવાનું તારે તોયે ઘડું હું વહેમ મારો
જીવન બદલાય જશે ના જાણ્યુંતું મેં
કાયમ કરવો રહ્યો ઇન્તજાર તારો
બસ હવે હુને મારા શબ્દો વાગોળીએ એ યાદો
કે હતો કેવો સમય........
ના શબ્દો વ્યવહાર ના કોઈ ઈશારો....