English Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગ્રાહક :મને મચ્છર મારવાની દવા આપો

દુકાનદાર તેને દવા આપે છે

ગ્રાહક : અા દવા ને કઇ રીતે ઉપયોગ મા લેવી

દુકાનદાર: પહેલા એક મચ્છર પકડો પછી એને ગલીપચી કરો

ગલીપચી કરવાથી મચ્છર હસશે
ત્યારે એના મોઢા મા અા દવા રેડી દેવાની .
????????

English Jokes by બાબા સત્સંગી : 111088662
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now