પતિ : આ જો, આજનાં છાપામાં સમાચાર છે કે પત્ની એ એનાં પતિ ને વેચી નાખ્યો???
પત્ની : હે??? કેટલામાં વેચ્યો???
પતિ : એક સાયકલનાં બદલામાં..... પણ, જો જે હો તું આવું ન કરતી???
પત્ની : અરે હું કાંઈ ગાંડી છું તે આવું કરું??? મને એટલી તો ખબર પડે છે કે તમારું....
*એક્ટિવા તો આવે જ...!!!!*
??? ???