પપ્પુ- મોબાઇલની દુકાન પર ગયો અને દુકાનદારને કહ્યું, ‘ભાઇ ફોનમાં વાત થાય તેવું કાર્ડ આપ.

દુકાનદાર- લ્યો, સીમ કાર્ડ.

પપ્પુ- સીમમા નહીં ગામમા વાત થાય તેવું આપ.
????????

English Jokes by બાબા સત્સંગી : 111088602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now