~~~~~~~~~~~~~~~~~~
એક કાઠિયાવાડી બાપા મોબાઇલની દુકાન પર : આમાં 50 રૂપિયાનું રિચાર્જ કરી દે
દુકાનદાર : કાકા 42 રૂપિયાની બેલેન્સ આવશે
બાપા : કાઇ વાંધો નહીં 8 રૂપિયાની બીડી આપી દેજે ???

English Jokes by બાબા સત્સંગી : 111088600

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now