?????

એક બ્હેને બે કલાક જુદા જુદા ચપ્પલ ટ્રાય કર્યા.

છેવટે કહે કે *હા, આ બરાબર છે. આપી દો*

કેટલાં રુપિયા ?

દુકાનદારે કહ્યું *એમ ને એમ લઇ જાવ, એ તમે પહેરી ને આવેલા ઈ છે.!!*
????????

English Jokes by બાબા સત્સંગી : 111088566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now