રીના : શ્વેતા તારા પપ્પા શુ કરે છે ?
શ્વેતા : નાના-મોટા બધાને ઉપર ચઢાવી સાચી જગ્યાએ પહોંચાડે છે
રીના : એટલે ?
શ્વેતા : તે બસ કંડકટર છે.
????????

English Jokes by બાબા સત્સંગી : 111088561

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now