એક ઉંદર હીરો ગળીગયો તેને પકડવા ઝવેરી ખૂબ એની પાછળ દોડ્યો છતાં નો પકડાણો, તો એને પકડવા એક શિકારીને કોન્ટ્રેક્ટ આપ્યો એ શિકારી ઉંદર પકડવા ગયો તો એણે ઉંદરનું મોટું ટોળું જોયું ત્યાં એક ઉંદર થોડો અલગ બેઠો હતો શિકારીએ એને પકડી ઝવેરીને સોંપી દીધો તો ઝવેરીએ પૂછ્યું કે ઉંદરના મોટા ટોળામાં તને કેમ ખબર પડી કે આ ઉંદર જ હીરો ગળીગયો છે, ત્યારે શિકારીએ ખુબજ ઇંટ્રેસટી જવાબ આપ્યો કે "જ્યારે કોઈ મૂર્ખ વ્યક્તિ ધનવાન બનિજાય છે ત્યારે એ પોતાના પરિવાર થી મેળ મેળાપ છોડી દેછે" તેના ઉપરથી મેં નક્કી કરી તમારા ઉંદર ને પકડી લીધો..