*કડવું સત્ય...*

કુટુંબના પ્રમુખની દશા
'ઘર' ઉપર ના પતરા જેવી હોય છે,
તે તડકો, વરસાદ, ઠંડી
બધું સહન કરે છે.
પણ
ઘરના સભ્યો કહે છે કે,
*આ અવાજ બહુ કરે છે*

Gujarati Blog by Manish Patel : 111088364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now