▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣7⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
જિંદગીમાં ક્યારેક ખરાબ સમય પણ આવવો જોઈએ જેથી આપણને ખબર પડે કે કોણ આપણાં છે અને કોણ પરાયાં છે! સમય આપણને હકીકતનું ભાન કરાવે છે. સમય આપણને સત્યની નજીક લઈ જતો હોય છે. સમય આપણને ઘણું બધું ભાન કરાવે છે. સમય જ આપણને સાચા સંબંધની સમજણ આપે છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬