Ravina 8 year ago

હા તમે ખરેખર એનું યોગ્ય ઉદાહરણ છો

Ketan 8 year ago

એટલેજ આપણે કોઈ દી ઘમંડ નથી કરતા...???

p 8 year ago

dineshji post juo

Dp, pratik 8 year ago

હા રવીના લઇ લો જાવ ગુલદસ્તો આખે આખો અમે મન ના મોટા છીયે હાહા

Ravina 8 year ago

આભાર દી

p 8 year ago

mare a imogis to nathi avta pn ravina tamne mara taraf thi red lotus ho

Dp, pratik 8 year ago

શું હેલ્પ જોઈએ??પીયુજી

p 8 year ago

to apde ekbija ne api.dai chlo

Ravina 8 year ago

કેમ દી! જો માણસ ની માણસ ને જરૂર હોય તો ફૂલ ને ફૂલ ની જરૂર કેમ નહિ!

p 8 year ago

me post muki help me..

Dp, pratik 8 year ago

જોયું ભાવેશભાઈ,મીઠા બોલા,ખબર છે આ બન્ને ભોળા છે,સારું જ આપશે એટલે સ્વીકારવાનું કે છે,હાહા

p 8 year ago

ravina ful ne ful ni.jaroor na hoi

Bhavesh 8 year ago

maru man to bav motu, andar kai chhej nahi etle jaga hi jaga

Ravina 8 year ago

ભાવેશ ઉંમર થી મોટા ના થવાય.. મન મોટું જોઈએ.. જે આપો એ સ્વીકાર.. જે ના આપો એય સ્વીકાર..

Dp, pratik 8 year ago

જે આપો એ એમનું હાહા,

Dp, pratik 8 year ago

અરે ભાવેશ ભાઈ એમને,ખુદ ને ફુલ કીધા તો મારે કેવું કે નઈ હવે??

Bhavesh 8 year ago

ha ફુલ ma dhatura nu k gulab ne e naki nahi???

Dp, pratik 8 year ago

સારું ગુજરાતી રાખો ફુલ અંગ્રેજી નઈ બસ,હાહા

Bhavesh 8 year ago

na na em to bav hosiyar ho danddhari su dineshbhai tame pan arth na anarth karo

Ravina 8 year ago

જે સારો થતો હોય એ રાખી લો.. ખરાબ અમને ગમશે નહિ...હાહા

Dp, pratik 8 year ago

હાહા ક્યાં ફુલ તમે એ કયો?એના બે મતલબ થાય છે,રવીના

Ravina 8 year ago

કાળા તો કાળા હી સહી.. અમ ફુલ ને ફૂલ લાયક સમજ્યા એ બદલ આ બન્ને નો આભાર...

Dp, pratik 8 year ago

હાહા થેનકુ થેનકુ ભાવેશ ભાઈ

Bhavesh 8 year ago

? danddhari a kata vagar no akho guldasto tamara mate ,have rota nahi

Dp, pratik 8 year ago

તમે કાળા ગુલાબ લાઇલો,રવીના એમ પણ તમને તો બાધવું જ ગમે અમારી હારે હાહા

Bhavesh 8 year ago

abhar dineshbhai? tamne akho guldasto??

Ravina 8 year ago

અમને દેવા તો કાંટા રાખ્યા હશે નહિ!

Dp, pratik 8 year ago

તમને કશું ક્યાં ભાવે,પિયુ જી,બસ વાંક કાઢતા આવડે બધા ના હાહા

Dp, pratik 8 year ago

હાહા ભાવેશભાઈ,happy rose day પીળું ગુલાબ લઇ લેજો મારા તરફ થી???

p 8 year ago

cha mne nth bhavti to

Bhavesh 8 year ago

danddhari pade chaj hoy ben

p 8 year ago

bhavubhai tamne pn dought chhe a badha ni jem ?

Bhavesh 8 year ago

dineshbhai sidhaj chhe mata jeva ho ben

Ravina 8 year ago

આભાર દી...

Dp, pratik 8 year ago

હાહા પીયુજી તમે તો કઈ ના કહો,હવે હું તો છું તો છું સીધો સાદો,સાવ ભોળો??

Dp, pratik 8 year ago

હા ભાવેશભાઈ જેવા છીયે એવાજ રહેવાનું એમાં ઘમન્ડ શેનો,બીજા ભલે ને ના સમજે આપણે નઈ બદલાય હાહા

p 8 year ago

bhavubhai a dineshji ne sidha n kaho ho ...

p 8 year ago

ne pela a kaho k.a tea chhe k cooffee

p 8 year ago

bv gota n lo hu hu j chhu ho ...

Bhavesh 8 year ago

me to pan sidha hovanu jara pan ghamand nahi ,barabar ne dineshbhai!!!!

Dp, pratik 8 year ago

હા એકદમ સીધા જ હો,હાહા

Bhavesh 8 year ago

ha to sidhaj ho mara jeva

Ravina 8 year ago

હાહા.. આ ને સીધા! બવ મોટો જોક

Dp, pratik 8 year ago

હાહા એજ એજ ભાવેશભાઈ ખરું કહ્યું હો,

Bhavesh 8 year ago

ha am pan dineshbhai tamara mara jeva sidha mansoj hadfete chade

Dp, pratik 8 year ago

સારું તો જવાદો એમની વાત મુકો નહિતર આવશે તો મને જ બોલશે,તમને કઈ નહીં કે???

Ravina 8 year ago

કઈ ખબર નહિ દિનેશ જી..

Dp, pratik 8 year ago

મતલબ કે બે અકોઉન્ટ રાખે પિયુ જી ??

Ravina 8 year ago

એ ગોટાળા પર તો હજુ મને શંકા છે જ..હાહા... પણ હવે જે હોય એ બીજું તો શું!

Dp, pratik 8 year ago

અરે મેં કશું કર્યું જ નથી એતો પિયુ જી અને પૂજા જી માં ગોટા વળી ગયા તા,એટલે હાહા

Bhavesh 8 year ago

ha ajkal amne koma ma mokalvani adat padi chhe dineshbhai

Ravina 8 year ago

એતો ક્યાંક કરતા જોવું એટલે વારો જ છે તમારો... હાહા

Dp, pratik 8 year ago

હાહા મેં કોની પંચાત કરી???

Ravina 8 year ago

આભાર ટિયા

Ravina 8 year ago

હમણાં કોક ની પંચાત કરવાનું કો.. શબ્દો નો ખૂટે...આવ્યા મોટા hmm વાળા...huh..

Ravina 8 year ago

hmm... દિનેશ જી... બોલવામાં બવ જોર આવે નહિ!

Tiya 8 year ago

true di ...

Ravina 8 year ago

આભાર...

હરિ... 8 year ago

sachi vat... @di..

Ravina 8 year ago

ફરી કોમાં માં જવા માટે આવ્યા એમને!

Ravina 8 year ago

હાહા

Bhavesh 8 year ago

e danda khaine koma ma gaya hata e bhai chhe, hamnaj bhan ma avya

Ravina 8 year ago

આ ભાઈ કોણ છે ઓળખાણ ના પડી?

Bhavesh 8 year ago

?? સાચી વાત, સુપ્રભાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now