તારું જરીક અમથું સ્મિત
અને
સૂરજ નું એક હળવું કિરણ,
બન્ને નો સમન્વય
એટલે
સવાર નો શણગાર.

રંગબિરંગી સવાર મુબારક મિત્રો.

English Blog by A Sindhi : 111088271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now