મને ડર છે...
કદાચ વાતચીત કરતા કરતા...

તારી આદત ના પડી જાય..
મને ડર છે...

કદાચ તારા વગર..
હું રહી ના શકું...

મને ડર છે...
આ તારી મીઠડી વાતોમાં...
મનમાં પ્રેમનું વાવેતર ના થઈ જાય...

English Good Night by Urvashi : 111088211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now