The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી જેમ તો નોજ હોવને...હું કંજૂસ છુ જ નય...હેહેહે
કેતન જી હું તો તમારી જેમ કંજૂસ નથી જ
હા આવી જાઓ બધા પાર્ટી હું તો આપીશ જ. આણંદ આવો બધા.
જોયું દાદી આને કેવાય કંજૂસ...બે પાર્ટી ભેગી થય ગઈ
હા હો તન્વી ની પાર્ટી બાકી.. કુમારનો bday ગયો ને ગાડી લીધી.. બેય પાર્ટી બાકી
ભાઈ ભાઈ... ગાડી લીધી એમને...તોતો પાર્ટી તમારે આપવી જોઈએ...તાનવીજી
તન્મય નો પેલો pic જોરદાર હતો.. એ મુકજો પછી...
મારે આર્ય સમાજ માં કરવા છે લગન... ટૂંક માં પતિ જાય
કેતન જી કેજો હા કે.... નિમંત્રણ આપજો હો
હાહા... હું તો વહીવટ માં હઈશ.. તમે બધા મોજ કરજો...
હાહાહા...કેતા હોય તો ક્યાં વાંધો છે...આતો નો કયો તો...
લગ્ન ની પાર્ટી થોડી લેવાની બધાય જમવા જ જઈશું સાથે ઠુમકા ય મારી લેવાના
હું તો એટલે તરત જ આભાર કહું છું હો
ભગવાન જાણે સેની પાર્ટી પાર્ટી કરે છે...મને તો એવું લાગેછે આ લોકો એ પાર્ટી ક્યારેય જોઈ નય હોય...
કેતન તારા શુ લગ્ન થયા છે બધા પાર્ટી શેની માંગે છે!
લય લેવાય દાદીમા...નકર આ લોકો ને મફત ની કૉમેન્ટ ની આદત પડી જાય...ચાર્જ લાગે ને તોજ ખબર પડે ટાણે આભાર કેવાની
સેની પાર્ટી...કાઈ રોજ પાર્ટી નો હોય...
ના હોય.. હું તો મફત માં કરીશ.. મારા ભાગ ના તમે લઈ લેજો કેતન..હાહા
party Barty આપવાની નહિ ને પાછા ..
હા તો...મફ્તની કોમેન્ટ થોડી થાય...બરોબર ને દાદી...
oh hoo. .... રોકડા વ્યવહારો વાળા...
હાહા...
હા હો આભાર માનતો જ રેવાનો...નકર રોકડા આપવા પડશે કોમેન્ટ ના...હાહાહા
આભાર તો માનીએ ને તમારો
એમ..
આભાર રવિના, શેફાલી, કેતન
વાહહ સરસ
વાહ...
વાહ
આભાર ભાઈ, આભાર @આશિષ જી
wah very nice
સરસ હો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser