હું હોટેલ માં ગયો

બધી સીટ પર કપલ બેઠા તા...

બેસવા ની જગ્યા જ નોતી

મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો ?

જોર થી બોલ્યો

તારી ગર્લફ્રેન્ડ આયાં બીજા હારે બેઠી છે ...
જલ્દી આવ

9 છોકરી ઓ ગાયબ થઈ ગઈ
???????

English Jokes by બાબા સત્સંગી : 111088011
Vaidehi 8 year ago

હા એમ

Vaidehi 8 year ago

હાહાહા કૈ નૈ વધું નાં વિચારો

બાબા સત્સંગી 8 year ago

ચોખવટ કરો તો સમજાય ને.???

Vaidehi 8 year ago

તમારુ માથું

Vaidehi 8 year ago

ખરું થસે તયારે મજા આવસે

Vaidehi 8 year ago

આવુ ના કરાય કોક વાર ધાણી થૈ જવાય?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now