પત્નીઓ ફળ જેવી હોય છે,

કોઈ આંબા જેવી મીઠી,

તો કેળાના છોડ જેવી ઉચી,

કોઈ સફરજન જેવી લાલ,

તો કોઈ ચીકુ જેવી રસ ભરેલી,

કોઈ પૌપયા જેવી ગરમ,

તો કોઈ મોસંબી જેવી ખાટી મીઠી,

તો કોઈ જમરૂખ જેવી મસાલેદાર,

પણ

તકલીફ તો પુરુષોમાં જ છે,
???
એને ફ્રુટસલાડ જ જોઈએ છે.????

English Jokes by બાબા સત્સંગી : 111088007

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now