એક ભાઈને પુછવામા આવ્યું કે તમારા સુખી દામ્પત્ય જીવનનુ રહસ્ય શું છે?
જવાબમાં તેમણે તેના ઘરમાં લગાવેલુ બોર્ડ દેખાડ્યુ,
જેમાં લખ્યું હતું "2 K M"
મને કશું સમજાયું નહીં.
તેમણે ફોડ પાડયો : લગ્ન ના પહેલા દિવસથી જ મેં તેને કહ્યું છે કે હવેથી "તું કે એમ"(2KM)
આજ સુધી કોઇ ઝઘડો થયો નથી.
????????