એક અમેરિકન તાપીમાં નહાવા પડ્યો અને ડૂબવા માંડ્યો. એણે લોકોને બુમ પાડી ખમોન, ખમોન, ( કમોન. કમોન). કિનારે ઉભેલા ખમણી લારી વાળાને થયું એ ખમણ માંગે છે એટલે એણે પડીકું બાંધીને ફેંક્યું. અમેરિકને ફરી બુમ પાડી નો, નો, સેવ સેવ. . બધા લોકો વિચારતા થઇ ગયા. મરવા પડ્યો છે તો પણ ખમણ જોડે સેવ જોઈએ છે.
????????