The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પૂછવાનો હવે ક્યાં કોઈ ધરમ રહ્યો.... પીછાણવા પડે છે હવે ખુદને જ હરકોઈને....
lyo a kon che ...mne pn madavjo koi vae
wowww kaviji
શબ્દકોશ ના શબ્દો ને નહિં પૂછ કે , એના નામનો અર્થ ક્યાં .. ધસમસતા પૂર ને નહિં પૂછ કે , તારો વિરામ ક્યાં
Haaaa??
aabhar jadu..??
oohhooo..
વાહ
K.. sorry... @aashuu @jp... K.. sorry Ho... nai bolu... me vachyu to mane gamyu Etle kidhu tu... bilada...
hari bov na bol tu
plz don't ji....
Bov j mast...@bilada @aashu ji... both.. ??
wahh... mast..
શબ્દ ની પણ કિંમત અમૂલ્ય બની જ્યારે માં શબ્દનું સર્જન થયું.... હર ભવ માં મને તું જ માં રૂપે મળે....
શબ્દ જો ના હોત તો ભવ માં ના હોત ભલીવાર , ઈશારાથી ઓળખ થાત ,એ ભાષા લાગત ભેંકાર
રોજેરોજ નહીં ગમતા આ શબ્દો સાંભળવા.... ક્યારેક તો મૌન બની એહસાસ માણવા દે મુજ ને...
શબ્દ શબ્દ માં ફર્ક છે , શબ્દ મહી છે સાર શબ્દ થકી સંસાર છે , શબ્દ જ સર્જનહાર ..
શબ્દે શબ્દે તારા જ એહસાસ લખું છું.... તું નથી મારો તોય તને ગઝલ માં મારો લખું છું....
a aabhar ho
mast ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser