English Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વોટશેપના ફાયદા અને ગેરફાયદા :
એક બાળક ખોવાયું
બાપે વોટશેપમાં મેસેજ કર્યો
છોકરો ગુમ થયેલ છે

સાંજે બાળક મળી ગયું
પણ વોટશેપ મેસેજ એક વર્ષથી ફરે છે
જેવો છોકરો ઘરની બહાર જાય
કોઈનું કોઈ પકડી ઘર ભેગો કરી દે છે.
????????

English Jokes by બાબા સત્સંગી : 111087790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now