નાટક જોવા જતા પહેલા
પતિએ પત્નીને પ્રેમથી પાન ખવડાવ્યું,
પત્નીએ પતીનો હાથ પકડી પ્રેમથી પૂછ્યું :
તમે કેમ પાન ન ખાધું.. ???
પતી : હું તો પાન ખાધા વગર પણ મૂંગો રહી શકીશ.
????????

English Jokes by બાબા સત્સંગી : 111087789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now