એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા
મેં કીધું શુ ખાવ છો..??
તો કે શીંગ ને ચણા...
મેં હાથમાં જોયું તો કાંઈ ન હતું...
મેં કીધું આમાં તો કાંઈ નથી...
તો મને કહે કે
એ તો મનમાં ને મનમાં ખાવ છું
મેં કીધું મૂર્ખા, મનમાં જ ખાવું હોય તો કાજુ બદામ ખાને
સાલા વિચારમાય લોભીયા.
????????