એક દારૂડીયો વકીલને પૂછે છે કે, સરકાર માન્ય દારૂ જો હું લઈને પીતો હોઉં અને બૈરું રોકે તો સરકારી કામમા અડચણ નાખવાનો કેસ કરીને તેને અંદર કરી શકાય.. ???

વકીલે એને બાથ ભીડી અને પૂછ્યું
આ તું આવું ક્યાંથી શીખીને આવ્યો.
????????

English Jokes by બાબા સત્સંગી : 111087780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now